Showing posts with label ગુજરાતી GK. Show all posts
Showing posts with label ગુજરાતી GK. Show all posts

Tuesday 26 January 2021

Rto wehical number

January 26, 2021 0

 We show RTO Vehicle Information for all states:


Andhra Pradesh

Arunachal Pradesh

Assam

Bihar

Chhattisgarh

Delhi

Goa

Gujarat

Haryana

Himachal Pradesh

Jammu and Kashmir

Jharkhand

Karnataka

Kerala

Madhya Pradesh

Maharashtra

Manipur

Meghalaya

Mizoram

Nagaland

Odisha

Punjab

Rajasthan

Sikkim

Tamil Nadu

Telangana

Tripura

Uttar Pradesh

Uttarakhand

West Bengal

You don't need to go to the Regional Transport Office (RTO) to get these details for a car, bike, truck, taxi, scooter or any other Indian Vehicle anymore!


Use recent searches button to view past search and results. Share information with friends via email and other social networks. This works for all vehicles - cars, motor bikes, trucks, autos, everything and anywhere in India!


Download RTO Vehicle Info - Free VAHAN Registration Details App

In play store 

Read more...

Tuesday 24 November 2020

સ્નેક વીડિયો સહિત ચીનની 43 મોબાઈલ એપ પર પ્રતિબંધ મૂકાયો

November 24, 2020 0

 






એપ સામે ફરી પગલા:સ્નેક વીડિયો સહિત ચીનની 43 મોબાઈલ એપ પર પ્રતિબંધ મૂકાયો, મોટાભાગની ડેટિંગ એપ દેશની સુરક્ષા માટે ખતરો ગણાવાઈ

નવી દિલ્હી5 કલાક પહેલા


224 એપ પર પ્રતિબંધ પછી કેન્દ્રનું વધુ એક આકરું પગલું


કેન્દ્ર સરકારે વધુ 43 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે, જેમાં મોટા ભાગની ડેટિંગ એપ છે. સરકારે આઈટી એક્ટની કલમ 69-એ હેઠળ આ એપ બ્લોક કરી દીધી છે. હવે ભારતીયો દેશમાં તેનો ઉપયોગ નહીં કરી શકે. સરકારે દેશના સાર્વભૌમત્વ, અખંડતા, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા માટે ખતરો ગણાવીને આ એપ સામે કાર્યવાહી કરી છે.


43 એપ પ્રતિબંધિત કરાઈ

આ પહેલાં જૂન, જુલાઈ અને સપ્ટેમ્બરમાં પણ કેન્દ્ર સરકારે તબક્કાવાર કુલ 224 એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. હાલ જે 43 એપ પ્રતિબંધિત કરાઈ છે તેમાં સ્નેક વીડિયો સહિત અલીબાબા ગ્રૂપની અનેક લોકપ્રિય એપ સામેલ છે. ટિકટોક પર પ્રતિબંધ પછી સ્નેક વીડિયો એપ ઝડપથી તેના વિકલ્પ તરીકે ઊભરી હતી. કેન્દ્ર સરકારને માહિતી મળી હતી કે આ એપ ભારત વિરુદ્ધ ગતિવિધિમાં સામેલ હતી. નોંધનીય છે કે આ પહેલાં સરકારે જૂનમાં ટિકટોક, હેલો સહિત 59, જુલાઈમાં 47 અને બીજી સપ્ટેમ્બરે પબજી સહિત 118 એપ પર પ્રતિબંધ મૂક્યો હતો.


કેન્દ્રએ 4 વખત વિવિધ એપ્સ સામે પગલા ભર્યા


પ્રથમવાર સરકારે 29 જૂનના રોજ આજ કારણ દર્શાવીને 59 ચીનની એપ્સ પર બેન મૂક્યો હતો. આ નિર્ણય ગલવાન અથડામણ પછી લેવાયો હતો.

ત્યાર પછી 27 જૂલાઈના રોજ પણ 47 એપ પર બેન કર્યો હતો. લદ્દાખમાં તણાવ વધ્યા પછી અને ચીનના સૈનિકોની ઘૂસપેઠની કોશિશ પછી સરકારે આ નિર્ણય લીધો છે.

2 સપ્ટેમ્બરના રોજ પબજી સહિત 118 એપ્સ બેન કરી હતી. પબજીને 17.5 કરોડથી વધારે લોકોએ ડાઉનલોડ કરી છે.

આજે ફરી 43 મોબાઈલ એપને બેન કરી છે. દેશની સુરક્ષા અને અખંડિતતા માટે તેને જોખમી દર્શાવવામાં આવી છે.

આ 43 એપ્સ પર પ્રતિબંધ મુકાયો છે


1. અલી સપ્લાયર્સ


2. અલી બાબા વર્કબેંચ


3. અલી એક્સપ્રેસ-સ્માર્ટર શોપિંગ, બેટર લિવિંગ


4. અલીપે કેશિયર


5. લાલામોવ ઈન્ડિયા-ડિલીવરી એપ


6. ડ્રાઈવ વિથ લાલામોવ ઈન્ડિયા


7. સ્કેન વીડિયો


8. કેમકાર્ડ-બિઝનેસ કાર્ડ રિડર


9. કેમ કાર્ડ-BCR (વેસ્ટર્ન)


10. સોલ-ફોલો ધ સોલ ટુ ફાઈંડ યુ


11. ચાઈનીઝ સોશિયલ-ફ્રી ઓનલાઈન ડેટિંગ વીડિયો એપ એન્ડ ચેટ


12. ડેટ ઈન એશિયા-ડેટિંગ એન્ડ ચેટ ફોર એશિયન સિંગલ્સ


13. વીડેટ- ડેટિંગ એપ


14. ફ્રી ડેટિંગ એપ-સિંગલ, સ્ટાર્ટ યોર ડેટ!


15. એડોર એપ


16. ટ્રુલીચાઈનીઝ-ચાઈનીઝ ડેટિંગ એપ


17. ટ્રુલી એશિયન-એશિયન ડેટિંગ એપ


18. ચાઈનાલવઃ ડેટિંગ એપ ફોર ચાઈનીઝ સિંગલ્સ


19. ડેટ માઈએજઃ ચેટ, મીટ, ડેટ મેચ્યોર સિંગલ્સ ઓનલાઈન


20. એશિયન ડેટઃ ફાઈન્ડ એશિયન સિંગલ્સ


21. ફ્લર્ટ વિશઃ ચેટ વીથ સિંગલ્સ


22. ગાઈઝ ઓનલી ડેટિંગઃ ગે ચેટ


23. ટ્યુબિટઃ લાઈવ સ્ટ્રીમ્સ


24. વી વર્ક ચાઈના


25. ફર્સ્ટ લવ લાઈવ- સુપર હોટ લાઈવ બ્યુટીઝ લાઈવ ઓનલાઈન


26. રેલા-લેસ્બિયન સોશિયલ નેટવર્ક


27. કેશિયર વોલેટ


28. મેંગો ટીવી


29. એમજીટીવી-હૂમન ટીવી ઓફિશિયલ ટીવી એપ


30. વીટીવી-ટીવી વર્ઝન


31. વીટીવી-સીડ્રામા,કે ડ્રામા એન્ડ મોર


32. વીટીવી લાઈટ


33. લકી લાઈવ-લાઈવ વીડિયો સ્ટ્રીમિંગ એપ


34. ટાઓબાઓ લાઈવ


35. કિંગટોક


36. આઈડેંટી વી


37 . આઈસોલેન્ડ2: એશેઝ ઓફ ટાઈમ


38. બોક્સસ્ટાર (અર્લી એક્સેસ)


39. હીરોઝ ઈવોલ્વ્ડ


40. હેપ્પી ફિશ


41. જેલિપોપ મેચ-ડેકોરેટ યોર ડ્રીમ આઈસલેન્ડ!


42. મંચકિન મેચઃ મેજીક હોમ બિલ્ડિંગ


43. કોનક્વિસ્ટા ઓનલાઈન-II


148 દિવસમાં 267 એપ્સ પ્રતિબંધિત કરવામાં આવી છે

15મી જૂનના રોજ ગલવાનમાં ઝપાઝપી થઈ હતી. ચીનને કડક સંદેશ આપવા અને તેની ઉપર દબાણ બનાવવા માટે સરકારે પ્રથમ વખત ચીની એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો. ત્યારબાદ 148 દિવસમાં 267 એપ્સ પર પ્રતિબંધ મુકવામાં આવી ચુક્યો છે અને તે પૈકી મોટાભાગની એપ ચાઈનીઝ છે.


ટ્રમ્પે પણ ચીની એપ્સ બેન કરી હતી, પણ બાઈડને સ્થિતિ સ્પષ્ટ કરી નથી

અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસને 18 સપ્ટેમ્બરના રોજ વીચેટ અને ટિકટોક જેવી ચીની એપ્સને બેન કરી હતી. 20 સપ્ટેમ્બરથી આ નિયમ લાગૂ થઈ ગયો હતો અને 12 નવેમ્બરના રોજ સંપૂર્ણપણે એપ્સને બંધ કરવામાં આવી હતી, જોકે આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. ટ્રમ્પ પ્રશાસન ઓક્ટોબરમાં પણ પ્રયાસ કરી રહ્યું હતું કે પ્રતિબંધ યથાવત રહે. જોકે, હવે ચૂંટણી બાદ રાષ્ટ્રપતિ ચૂંટાયેલા બાઈડન આ મુદ્દે કયું વલણ અપનાવવું તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથ ી.

Read more...

Wednesday 18 November 2020

"વહાલી દિકરી યોજના" 2020 1 લાખ રૂપિયાની સહાય મળશે વહાલી દિકરી યોજનાનો લાભ લેવા સરકાર દ્વારા પાત્રતાના માપદંડો, નિયમો અને શરતો શું છે:

November 18, 2020 0







ગુજરાત સરકારની નવી યોજના

 "વહાલી દિકરી યોજના" 2020 ની શરૂઆત:  રાજ્યની પુત્રીઓ માટે “વહાલી દિકરી યોજના” ની જાહેરાત કરી છે. આવો, આ નવી વહાલી દિકરી યોજના શું છે?


વહાલી દિકરી યોજના:


આ "વહાલી દિકરી યોજના" અંતર્ગત ગુજરાત રાજ્યના ગરીબ પરિવારોને દિકરીઓ શિક્ષણ આપે છે

આ "વહાલી દિકરી યોજના" અંતર્ગત ગુજરાત રાજ્યના ગરીબ પરિવારોની પુત્રીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત તેઓને 

વાર્ષિક 4000 રૂપિયા અને રૂ. 

18 વર્ષે 1 લાખની આર્થિક સહાય આપવામાં આવશે


વહાલી દિકરી યોજનાનો લાભ લેવા સરકાર દ્વારા પાત્રતાના માપદંડો, નિયમો અને શરતો શું છે:


આ યોજનામાં બે લાખ સુધીની આવક ધરાવતા ગરીબ પરિવારની દીકરીઓને સરકાર સહાય આપશે. 

જેમાં બે દીકરીને સરકાર દ્વારા શિક્ષણ માટે સહાય આપવામાં આવશે. 

આ યોજનામાં બીજી ઓગસ્ટ અને ત્યાર બાદ જન્મ લેનારી દીકરીઓને 

પ્રથમ ધોરણમાં એડ્મિશન વખતે ₹4000હજાર નવમાં ધોરણમાં પ્રવેશ વખતે 6000 હજાર 

18 વર્ષે 100000 લાખની આર્થિક સહાય આપવામાં આવશે

આ યોજનાના અમલ માટે 

આંગણવાડી, 

સીપીડીઓ કચેરી, 

ગ્રામ પંચાયત 

અને મહિલા બાળ અધિકારીઓની કચેરી


ફોર્મ વિતરણ પણ શરૂ થઈ ગયું છે. જેમાં કેટલીક શરતો રાખવામાં આવી છે. જેમાં દંપતીને વધુમાં વધુ બે દીકરીને યોજનાનો લાભ મળશે. પ્રથમ દીકરી અને બીજી દીકરીને લાભ મળશે. જો ત્રીજી દીકરી હશે તો તેને લાભ નહીં મળે. પ્રથમ દીકરો અને બીજી દીકરી હોય તો બીજી દીકરીને સહાય મળશે.







Read more...

Tuesday 17 November 2020

PM-KISAN યોજના એટલે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ. ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ.૬૦૦૦ મળવા પાત્ર

November 17, 2020 0




યોજનાનું નામ

PM-KISAN યોજના એટલે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ.


મુખ્ય હેતુ :

ભારત સરકારશ્રી દ્વારા ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાયરૂપ થવા માટે ૧૦૦% કેન્દ્ર સહાયિત યોજના તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવેલ છે.


સહાયનું ધોરણ:

ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ રૂ.૬૦૦૦/- સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડી.બી.ટી.) માધ્યમથી મળવાપાત્ર થશે. જે ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચુકવવામાં આવશે. જેમાં પહેલા હપ્તા તરીકે તારીખ ૦૧/૧૨/૨૦૧૮ થી ૩૧/૦૩/૨૦૧૯ સુધીનો સમયગાળો રહેશે. ત્યાર બાદ દર ચાર માસના અંતરે બીજા હપ્તાઓ ચુકવવામાં આવશે.


સહાય મેળવવા અંગેની પાત્રતા

પતિ, પત્નિ અને સગીર બાળકો (૧૮ વર્ષથી ઓછી વયના) કે જેઓ પૈકી કોઇ પણ વ્યક્તિગત કે સંયુક્ત રીતે પોતાની ખેડાણ લાયક જમીન ધરાવતા હોય (સંસ્થાકીય જમીનધારકો સિવાયના) અને તે પૈકીના કોઇ પણ સભ્ય સહાય મળવાપાત્ર નથી તે કેટેગરીમાં સમાવિષ્ટ ન હોય તેવા તમામ ખેડુત કુટુંબ સહાય મેળવવા પાત્રતા ધરાવે છે.


સહાય અરજી માટે જરૂરી વિગતો:

ખેડુતનું નામ, ગામ, તાલુકો, આધાર નંબર, કેટેગરી, IFSC કોડ અને બેંક ખાતાની વિગતો.


ખેડૂત કુટુંબે લાભ મેળવવા શું કરવું ?


આ યોજનાનો લાભ લેવા માંગતા ખાતેદાર ખેડૂતોએ પોતાના ગામમાં જ નક્કી થયેલ સર્વિસ પ્રોવાઇડર મારફત (https://www.digitalgujarat.gov.in/) પોર્ટલ પર ઓનલાઇન અરજી કરાવવી.

સર્વિસ પ્રોવાઇડર જેવા કે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિનીયોર (વી.સી.ઇ.), દુધ મંડળી, સહકારી મંડળી, અન્ય કોઇ સરકારી અથવા સહકારી સંસ્થા/વ્યક્તિ મારફત અરજી કરાવવી.

અરજીકર્તાએ એ વિગતો સહિતનું ફોર્મ અને સંલગ્ન એકરારનામાની પ્રિન્ટ લઈ સહી કરી બેન્ક એકાઉન્ટ વિગત માટે ચેક/પાસબુકની નકલ અને આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ ડેટા એન્ટ્રી કેન્દ્ર ખાતે જમા કરાવવાની રહેશે. તલાટીએ તમામ વિગતો / દસ્તાવેજો એકત્રિત કરી લેવાના રહેશે. યોજના અમલીકરણના પ્રથમ વર્ષના પ્રથમ હપ્તા તરીકે આધારકાર્ડ નંબર ન હોય તો, તેવા કિસ્સામાં આધાર એનરોલમેન્ટ નંબર, ડ્રાઇવીંગ લાયસન્સ, ચુંટણીકાર્ડ વગેરે ઓળખપત્ર તરીકે આપવાનું રહેશે. પરંતુ ત્યારબાદ આધારકાર્ડ તેમજ આધાર સીડેડ બેન્ક એકાઉન્ટની વિગત ફરજીયાત પણે આપવાની રહેશે.

જમીન ધારક ખેડૂત કુટુંબ પૈકી લેન્ડ રોકોર્ડ પર નામ ધરાવતા વ્યક્તિ જો ગામમાં ન હોય અથવા ગામમાં રહેતા ન હોય તો તેમના વતી ખેડૂત કુટુંબ પૈકીના અન્ય પુખ્ત વ્યક્તિ એકરારનામું રજુ કરી શકશે. જે માટે એકરાનામું કરનાર વ્યક્તિએ પોતાનું નામ અને જમીન ધારક સાથેનો સબંધ એકરારનામાના નીચે ઉલ્લેખ કરવાનો રહેશે.

અરજીઓને ગ્રામસભામાં મંજૂરી મળેથી સહાય પાત્ર ગણાશે


જમીન ધારકતા માટે ધોરણો :


જમીન ધારકતાની ગણતરી માટે તા.૦૧/૦૨/૨૦૧૯ની સ્થિતીની જમીન ધારકતા ધ્યાને લેવાની રહેશે.

જમીન ધારકના મૃત્યુના કારણે વારસાઇથી માલિકી હક્ક ટ્રાન્સ્ફર સિવાયના કિસ્સામાં આગામી પાંચ વર્ષ સુધીના કોઇ પણ નવા જમીન ધારકને આ લાભ મળવાપાત્ર રહેશે નહિ.

તા. ૦૧/૧૨/૨૦૧૮ થી તા.૦૧/૦૨/૨૦૧૯ સુધીના સમયગાળામાં જમીન ધારક તરીકે નોંધાયેલ જમીન ધારકને લેન્ડ રેકોર્ડમાં જમીન ધારણ કર્યા અંગેની નોંધણી તારીખથી લાભ મળવાપાત્ર થશે,

આવા કિસ્સાઓ કે જ્યાં ખરીદી, વારસાઇ, વસિયતનામા, ભેટ સહિતના કારણોએ ખેડાણ લાયક જમીનની માલિકીના હક્ક તા.૦૧/૧૨/૨૦૧૮ થી તા.૩૧/૦૧/૨૦૧૯ના સમયગાળામાં ટ્રાન્સફર થયા હોય તેવા કિસ્સામાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના પ્રથમ હપ્તા માટે ટ્રાન્સફર તારીખથી તા.૩૧/૦૩/૨૦૧૯ સુધીના સમયગાળા માટે ચાર મહિનાના પ્રમાણમાં લાભ મળવા પાત્ર થશે.


સહાય કોને મળવાપાત્ર નથી : 🚫

યોજના હેઠળ નીચે દર્શાવેલ ઉચ્ચ આર્થિક દરજ્જો ધરાવતા ખેડૂત કુટુંબ લાભ માટે ગેરપાત્ર ઠરશે.

(અ) સંસ્થાકીય જમીનધારકો

(બ) જમીન ધારક ખેડૂત કુટુંબમાંની કોઇ એક અથવા વધુ વ્યક્તિ કે જેઓનો નીચેના પૈકી કોઇમાં સમાવેશ થતો હોય.

૧.વર્તમાન અને ભુતપુર્વ તમામ બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિ

૨. વર્તમાન અને ભુતપુર્વ મંત્રીશ્રી/રાજ્ય્કક્ષાના મંત્રીશ્રી, વર્તમાન અને ભુતપુર્વ લોકસભા /રાજ્યસભા / વિધાનસભાના સભ્શ્રી, વર્તમાન અને ભુતપુર્વ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી

૩.સેવારત અને નિવૃત્ત (તમામ) – કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલય/કચેરીઓ/ વિભાગો અને તેની ક્ષેત્રીય કચેરીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ જાહેર સાહસોના, કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકની તમામ સ્વાયત્ત અને સંલગ્ન સંસ્થાઓના તેમજ સ્થાનિક સંસ્થાઓના નિયમિત (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ વર્ગ-૪/ ગ્રુપ- ડી સિવાયના) તમામ અધિકારી, કર્મચારી

૪. બ-૨/૩ પૈકીના તમામ વય નિવૃત્ત/નિવૃત્ત પેન્શનધારકો કે જેઓ પ્રતિમાસ રૂ. ૧૦,૦૦૦/- કે તેથી વધુ પેન્શન મેળવતા હોય (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/વર્ગ-૪/ગ્રુપ-ડી સિવાયના)

૫. છેલ્લા આકારણી વર્ષમાં ઇન્કમટેક્ષ ચૂકવેલ કરદાતા તેમજ વ્યવસાયિકો જેવા કે ડોકટર, એન્જિનિયર, વકીલ, ચાટર્ડ એકાઉન્ટન્ટ અને આર્કિટેકટ કે જેઓ વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય અને પ્રેક્ટિસ સ્વરૂપે વ્યવસાય ધરાવતા હોય.


વધુ માહિતી માટે  વીસીટ કરે :

https://agri.gujarat.gov.in/pm-kisan-guj.htm

Read more...

Sunday 15 November 2020

ગાંધીનગર માં સૌથી મોટું Toy Museum બનશે? 1,500 કરોડના ખર્ચે

November 15, 2020 0

 

Gandhinagar


Q) - ગુજરાત ના કયા શહેર મા દુનિયા 🌍 નો સૌથી મોટું Toy Museum બનશે?


A. અમદાવાદ

B. સુરત

C. ગાંધીનગર ✅

D. વડોદરા




સમજૂતી 🔥 = ગુજરાત સરકાર દેશભરના 11 લાખ રમકડાંનું પ્રદર્શન કરીને વિશ્વનું સૌથી મોટું રમકડા સંગ્રહાલય બનાવવાની યોજના હાથ ધરી છે. 


          🔥 ક્યાં બનશે? 

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આ મ્યુઝિયમ આગામી ત્રણથી પાંચ વર્ષમાં અંદાજે 1,500 કરોડના ખર્ચે પૂર્ણ થશે.


વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતના ઘરેલુ રમકડા ઉદ્યોગને આગળ ધપાવવાના લક્ષ્ય સાથે આ પ્રોજેક્ટની કલ્પના કરવામાં આવી છે.

ગાંધીનગર: ગુજરાતમાં ગાંધીનગર ખાતે વિશ્વનું સૌથી મોટું રમકડા સંગ્રહાલય હોઈ શકે છે. 

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીએ આ પ્રોજેક્ટ માટે યોજના બનાવવાનું શરૂ કર્યું છે 

જે લગભગ બે મહિનાના સમયગાળામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂ કરવામાં આવશે. 

એકવાર પ્રધાનમંત્રી દ્વારા આ યોજનાને મંજૂરી મળી જાય, 

પછી સૂચિત રમકડા સંગ્રહાલય માટે ગ્રાઉન્ડબ્રેકિંગ થઈ શકે છે. 

આ પ્રોજેક્ટ માટે રૂ. Of૦ એકર જમીનનો ટુકડો ફાળવવામાં આવે તેવી સંભાવના છે. 

રતનપુર અને શાહપુર ગામોની વચ્ચે 

ગિફ્ટ સિટી નજીક 1500 કરોડ. 

અહીં એક મિલિયનથી વધુ રમકડાં લાવવામાં આવે તેવી સંભાવના છે. 

વડા પ્રધાને 22 ઓગસ્ટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ ડો.હર્ષદ શાહ 

અને અન્ય લોકો સાથેની એક વીડિયો કોન્ફરન્સમાં આ સંગ્રહાલયનો વિચાર રજૂ કર્યો હતો, 

જે બાળ ભવનનો એક ભાગ હશે જ્યાં બાળકોની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ થશે. 

22 ઓગસ્ટે ભારતમાં રમકડાંના ઉત્પાદન અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિડિઓ કોન્ફરન્સમાં ગુજરાતના ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ એક ભાગ લેનાર હતા. જલ્દી થી બનશે એવી સંભાવના છે 

Read more...

Saturday 14 November 2020

ISRO (Indian Space Research Organization) Ahmedabad Recruitment Various Post 2020 નવી ભરતી ઇસરોની ભરતી 2020-21

November 14, 2020 0

 


ઇસરો ભરતી 2020 તમામ નવીનતમ અને આગામી ઇસરોની ભરતી 2020-21 24 Octoberક્ટોબર 2020 ના રોજ જાહેર કરાયેલી જાહેરનામું અને ઉમેદવારો Website સત્તાવાર વેબસાઇટ www.isro.gov.in પરથી આ પોસ્ટ માટે apply અરજી કરી શકે છે ભરતી 2020. ઇસરોની ભરતી પર પૂરા પાડવામાં આવેલી 

માહિતીની ત્વરિત ઉપલબ્ધતાના લાભ માટે છે નોકરી શોધી કા andનારાઓ અને ઇસરો સાથેની નોકરીની શોધમાં ઇચ્છતા ઉમેદવારો. 2020-21 ભરતી દ્વારા તમારી સ્વપ્ન જોબને પ્રાપ્ત કરવા માટે હવે સબ્સ્ક્રાઇબ કરો.





ઇસરોની ભરતી 2020-21: ભારતમાં ઇસરોની નોકરી 2020 માટે શોધતા તમામ રુચિ ધરાવતા ઉમેદવારો, તમામ નવીનતમ ભરતી 2020 અપડેટ્સ માટે આ પૃષ્ઠને ચકાસી શકે છે. હિરોલેટરલમાં ઇસરો ભરતી 2020, સરકારી પરિણામ, તારીખો, સમયપત્રક વગેરે વિશે વધુ વિગતો અને અપડેટ્સ મેળવો. અહીં તમે બંને ફ્રેશર અને અનુભવી ઉમેદવારો માટે નોકરીની ખાલી જગ્યાઓ મેળવી શકો છો. હિરેલટરલ ફ્રી ઇમેઇલ જોબ ચેતવણી સેવા પર સબ્સ્ક્રાઇબ કરો અને ભારત સરકારની તમામ સરકારી નોકરીઓ પરની દૈનિક સૂચના પ્રાપ્ત કરો 2020 ભારતમાં ઇસરો ભરતી 2020 પૃષ્ઠ અપડેટ થયું.


પોસ્ટ્સ:

ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન એન્જી.)

સ્નાતક એપ્રેન્ટિસ (યાંત્રિક એન્જી.)

સ્નાતક એપ્રેન્ટિસ (કમ્પ્યુટર એન્જી. / કમ્પ્યુટર વિજ્ Scienceાન / માહિતી ટેકનોલોજી)

ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (ઇલેક્ટ્રિકલ એન્જી.)

ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ (સિવિલ એન્જી.)

ટેકનિશિયન એપ્રેન્ટિસ (ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન એન્જી.)

ટેક્નિશિયન એપ્રેન્ટિસ (મિકેનિકલ એન્જી.)

ટેકનિશિયન એપ્રેન્ટિસ (કમ્પ્યુટર એન્જી. / કમ્પ્યુટર વિજ્ /ાન / માહિતી ટેકનોલોજી)

ટેકનિશિયન એપ્રેન્ટિસ (ઇલેક્ટ્રિકલ એન્જી.)

ટેકનિશિયન એપ્રેન્ટિસ (સિવિલ એન્જી.)

શૈક્ષણિક લાયકાત:


સ્નાતક એપ્રેન્ટિસ: બી.ઈ. / બી.ટેક. (પ્રથમ વર્ગ) માન્ય યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ સંબંધિત ક્ષેત્રમાં 10 સ્કેલ પર કુલ લઘુત્તમ 65% ગુણ (બધા સેમેસ્ટરની સરેરાશ) અથવા સીજીપીએ / સીપીઆઇ ગ્રેડિંગ સાથે

ટેક્નિશિયન એપ્રેન્ટિસ: રાજ્યના તકનીકી શિક્ષણ બોર્ડ / યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ સંબંધિત ક્ષેત્રમાં ડિપ્લોમા (FIRST CLASS)

શૈક્ષણિક લાયકાત વિગતો માટે કૃપા કરીને સત્તાવાર સૂચના વાંચો.


વય મર્યાદા:

23/11/2020 સુધી 35 વર્ષ (ઓબીસીના કિસ્સામાં 03 વર્ષ અને એસસી, એસટી ઉમેદવારોના કિસ્સામાં 05 વર્ષ છૂટ. પીડબ્લ્યુડી ઉમેદવારો માટે વય છૂટ સરકારના નિયમો અનુસાર છે.)

વૃત્તિ:


(i) ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ: રૂ. 9000 / - દર મહિને

(ii) ટેકનિશિયન એપ્રેન્ટિસ: રૂ. 8000 / - દર મહિને

પ્રારંભ તારીખ: 09/11/2020 (9.30 કલાકથી)

છેલ્લી તારીખ 23/11/2020 

Read more...

Tuesday 23 July 2019

hindijokesjunction