Showing posts with label ભાઇ બીજ. Show all posts
Showing posts with label ભાઇ બીજ. Show all posts

Saturday 14 November 2020

આરતી ઉતારે છે બેનડી,. (Bhaidooj )ભાઇ બીજ

November 14, 2020 0

લઈ ઓવારણા, આરતી ઉતારે છે બેનડી,

મધુરા ભોજન કરાવી નેહ વરસાવે છે મીઠડી..! 

ખાટી મીઠી યાદોની છે મીઠી વીરડી,

પ્રેમ ભર્યાં હૈયે આશિષ આપે છે વ્હાલી બેનડી..!!

#ભાઈબીજની સૌને હાર્દિક શુભકામનાઓ

                                   ~દિનેશ પ્રજાપતિ

Read more...

ભાઈબીજ ની આપ સૌને હાર્દિક શુભકામના (bhaidooj )

November 14, 2020 0


ભાઈ-બહેન ના પવિત્ર પ્રેમની 

અભિવ્યક્તિ સમાન પર્વ 

ભાઈબીજ ની આપ સૌને 

હાર્દિક શુભકામના...


#BhaiDooj #ભાઈબીજ

                     ~દિનેશ પ્રજાપતિ

Read more...

નસીબદાર હોય એ બહેન. (હેપ્પી ભાઈ બિજ)

November 14, 2020 0

નસીબદાર હોય એ #બહેન

જેને ભાઈ નો પ્રેમ મળે 

અને નસીબદાર હોય એ ભાઈ બહેન

જેને ભાઈ બીજ નો તહેવાર મળતો હોય 

શુભ #ભાઈબીજ

                             ~દિનેશ પ્રજાપતિ

Read more...

ભાઈ બહેનના પ્રેમ માટે આકાશ (Bhaidooj) ભાઇ બીજ

November 14, 2020 0

આજનો દિવસ તો બસ એક બહાનું છે

બાકી ભાઈ બહેનના પ્રેમ માટે

તો આકાશ પણ નાનું છે

~હેપ્પી ભાઈ બીજ

                         ~દિનેશ પ્રજાપતિ

Read more...

ઉમંગોથી છલકી જાશે #ભાઈબીજ (BhaiDooj)

November 14, 2020 0



પ્રેમથી પૂરજો #રંગોળીમા રંગવાળી

ચમકી જાશે #દીવાળી


રાખજો ને આપજો હર્ષ

ખીલી જાશે #નૂતનવર્ષ


સંબંધમા ન રાખવી ખીજ

ઉમંગોથી છલકી જાશે #ભાઈબીજ


દિલ સુધી બાંધજો બ્રીજ

મહેકતી રહેશે ત્રીજ


હરખથી થઈ જવા લોથપોથ

ખુશીઓથી ભરાઈ જાશે ચોથ


મુલાયમ પાથરી જાજમ

વીતાવજો એકમેકથી લાભપાંચમ

                                           ~દિનેશ પ્રજાપતિ

Read more...

ભાઈબીજ (BhaiDooj)

November 14, 2020 0


ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે ભાઈબીજ


. આ પવિત્ર તહેવાર પર સૌ ભાઈ બહેનનો અતુટ પ્રેમનો સંબંધ જળવાઈ રહે એવી અંતરથી ભાઈબીજની હાર્દિક શુભકામનાઓ


~હેપ્પી ભાઈબીજ

                        ~દિનેશ પ્રજાપતિ

Read more...

હેપ્પી ભાઈબીજ

November 14, 2020 0


ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની

અભિવ્યક્તિ સમા ભાઈ બીજ

ના પાવન પર્વની સર્વે ભાઈ

બહેનોને શુભેચ્છાઓ...

- હેપ્પી ભાઈબીજ

~દિનેશ પ્રજાપતિ

Read more...

ભાઈ બીજ

November 14, 2020 0


એ બહેન ને પણ નિંદર ના આવે સાહેબ,

જયાં સુધી તેનો ભઈલું ઘરે પાછો ના આવે!!
-ભાઈ બીજ
-દિનેશ પ્રજાપતિ

Read more...
hindijokesjunction