Showing posts with label Happy Diwali. Show all posts
Showing posts with label Happy Diwali. Show all posts

Saturday 14 November 2020

ઉમંગોથી છલકી જાશે #ભાઈબીજ (BhaiDooj)

November 14, 2020 0



પ્રેમથી પૂરજો #રંગોળીમા રંગવાળી

ચમકી જાશે #દીવાળી


રાખજો ને આપજો હર્ષ

ખીલી જાશે #નૂતનવર્ષ


સંબંધમા ન રાખવી ખીજ

ઉમંગોથી છલકી જાશે #ભાઈબીજ


દિલ સુધી બાંધજો બ્રીજ

મહેકતી રહેશે ત્રીજ


હરખથી થઈ જવા લોથપોથ

ખુશીઓથી ભરાઈ જાશે ચોથ


મુલાયમ પાથરી જાજમ

વીતાવજો એકમેકથી લાભપાંચમ

                                           ~દિનેશ પ્રજાપતિ

Read more...

દીપાવલી ની ખુબ ખુબ શુભેચ્છાઓ

November 14, 2020 0

આપીને બીજાને ઉજાસ ,

દીવાની વાટ કાળી થઈ ગઈ

જલન મળી દીવાને,

અને બીજાની દિવાળી થઈ ગઈ...

-દીપાવલી ની ખુબ ખુબ શુભેચ્છાઓ

હેપ્પી દીપાવલી

-દિનેશ પ્રજાપતિ


Read more...

હેપ્પી દીપાવલી

November 14, 2020 0

દીપ સે દીપ જલે તો હો દીપાવલી,*

ઉદાસ ચેહરે ખિલે તો હો દીપાવલી,*

દિલ સે દિલ મિલે તો હો દીપાવલી

-હેપ્પી દિવાળી

~ દિનેશ પ્રજાપતિ

Read more...

બેસતું વર્ષ

November 14, 2020 0

પરિવાર માં પુત્રવધુ

ખુશ હોય તો

રોજ ધનતેરસ.

બાળકો ખિલખિલાટ

હસતા હોય તો

રોજ દિવાળી.

માતા પિતા આપણી

સાથે હોય તો

રોજ બેસતું વર્ષ.

ભાઈ બહેન દરેક સુખ દુઃખ

માં સાથે હોય તો

રોજ ભાઈબીજ.

પતિ પત્ની પ્રેમ પૂર્વક

રહેતા હોય તો

રોજ લાભ પાંચમ.

આપ સૌ ના ઘરે આવીજ

દિવાળી આવે

એવી શુભકામના...!!!

~Happy Diwali

~દિનેશ પ્રજાપતિ

Read more...
hindijokesjunction