Wednesday 18 November 2020

#

"વહાલી દિકરી યોજના" 2020 1 લાખ રૂપિયાની સહાય મળશે વહાલી દિકરી યોજનાનો લાભ લેવા સરકાર દ્વારા પાત્રતાના માપદંડો, નિયમો અને શરતો શું છે:







ગુજરાત સરકારની નવી યોજના

 "વહાલી દિકરી યોજના" 2020 ની શરૂઆત:  રાજ્યની પુત્રીઓ માટે “વહાલી દિકરી યોજના” ની જાહેરાત કરી છે. આવો, આ નવી વહાલી દિકરી યોજના શું છે?


વહાલી દિકરી યોજના:


આ "વહાલી દિકરી યોજના" અંતર્ગત ગુજરાત રાજ્યના ગરીબ પરિવારોને દિકરીઓ શિક્ષણ આપે છે

આ "વહાલી દિકરી યોજના" અંતર્ગત ગુજરાત રાજ્યના ગરીબ પરિવારોની પુત્રીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત તેઓને 

વાર્ષિક 4000 રૂપિયા અને રૂ. 

18 વર્ષે 1 લાખની આર્થિક સહાય આપવામાં આવશે


વહાલી દિકરી યોજનાનો લાભ લેવા સરકાર દ્વારા પાત્રતાના માપદંડો, નિયમો અને શરતો શું છે:


આ યોજનામાં બે લાખ સુધીની આવક ધરાવતા ગરીબ પરિવારની દીકરીઓને સરકાર સહાય આપશે. 

જેમાં બે દીકરીને સરકાર દ્વારા શિક્ષણ માટે સહાય આપવામાં આવશે. 

આ યોજનામાં બીજી ઓગસ્ટ અને ત્યાર બાદ જન્મ લેનારી દીકરીઓને 

પ્રથમ ધોરણમાં એડ્મિશન વખતે ₹4000હજાર નવમાં ધોરણમાં પ્રવેશ વખતે 6000 હજાર 

18 વર્ષે 100000 લાખની આર્થિક સહાય આપવામાં આવશે

આ યોજનાના અમલ માટે 

આંગણવાડી, 

સીપીડીઓ કચેરી, 

ગ્રામ પંચાયત 

અને મહિલા બાળ અધિકારીઓની કચેરી


ફોર્મ વિતરણ પણ શરૂ થઈ ગયું છે. જેમાં કેટલીક શરતો રાખવામાં આવી છે. જેમાં દંપતીને વધુમાં વધુ બે દીકરીને યોજનાનો લાભ મળશે. પ્રથમ દીકરી અને બીજી દીકરીને લાભ મળશે. જો ત્રીજી દીકરી હશે તો તેને લાભ નહીં મળે. પ્રથમ દીકરો અને બીજી દીકરી હોય તો બીજી દીકરીને સહાય મળશે.







No comments:

Post a Comment

hindijokesjunction