Wednesday 22 March 2023

#

PAN - AADHAR લીંક કરવાની છેલ્લી તારીખ 31/03/2023 છે.જો પાન - આધાર લીંક નહિ હોય તો,

 *Very Important*



*PAN - AADHAR લીંક કરવાની છેલ્લી તારીખ 31/03/2023 છે.જો પાન - આધાર લીંક નહિ હોય તો,* 


📌 *ડિમેટ ખાતું ફ્રીઝ થઈ જશે,* 


📌 *SIP ના હપ્તા ડેબિટ થવાના સ્ટોપ થઈ જશે. એટલે કે PAN Card inactive થઈ જશે.*


📌 *INCOMETAX Return ફાઈલ કરી શકાશે નહિ.*


📌 *બેંક  account ફી્ઝ થઈ જસે પોષ્ટ ઓફીસ ના ખાતા અને FD અને બીજા transactions પર અસર થશે.*


👇નીચે આપેલી લિંક ઓપન કરીને, પાન અને આધાર નંબર ENTER કરીને ચેક કરી લેશો..


 *(STATUS ચેક કરવા)*


https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status

 

*Link for Aadhaar seeding in PAN* *(લીંક કરવા)*


https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar

No comments:

Post a Comment

hindijokesjunction