Monday 28 January 2019

#

Jokes


ભારતમાં લોકો પૂછે છે "જામફળ મીઠાં છે ને ??"

પછી મીઠું અને મરચું લગાવી ને ખાય...😮🙄

ચા ગરમ મંગાવે અને ફુક મારી મારીને ઠંડી કરીને પીવે...😝
એવી જ રીતે બધા ને ભ્રષ્ટાચાર મુક્ત દેશ જોઈએ છે...

પણ ઈમાનદાર પ્રધાનમંત્રી નહિ....
               
                                                ~ દિનેશ પ્રજાપતિ

No comments:

Post a Comment

hindijokesjunction